________________
૪૭૨ ]
પંચ પરમાગમ
सिद्धो सुद्धो आदा सन्वण्हू सव्वलोयदरिसी य 1 सो जिणवरेहिं भणियो जाण तुमं केवलं गाणं ॥ ३५ ॥ છે સિદ્ધ, આત્મા શુદ્ધ છે ને સજ્ઞાનીદર્શી છે, તુ જાણ રે !——જિનવરકથિત આ જીવ કેવળ જ્ઞાન છે. ૩૫
रयणत्तयं पि जोई भारार्इ जो हु जिणवरमरण |
सो शायद अप्पाणं परिहरः परं ण संदेहो ॥ ३६ ॥ જે યાગી આરાધે રતનત્રય પ્રગટ જિનવરમા થી, તે આત્મને ધ્યાવે અને પર પરિહરે;~~~ગકા નથી. ૩૬.
जं जाणइ तं गाणं जं पिच्छ तं च दंसणं गेयं । तं चारितं भणियं परिहारो पुण्णपाचाणं ॥ ३७ ॥
જે જાણતું તે જ્ઞાન, દેખે તેહ દન જાણુğ, જે પાપ તેમ જ પુણ્યના પરિહાર તે થારિત કહ્યું. ૩૭.
तच्चई सम्मतं तच्चग्गहणं च हव सण्णाणं । चारितं परिहारो परुवियं जिणवरिंदेहिं ॥ ३८ ॥
છે તત્ત્વચિ સમ્યક્ત્વ, તત્ત્વ તણું 'ગ્રહણુ રસજ્ઞાન છે, પરિહાર તે ચારિત્ર છે;—જિનવરવૃષભનિર્દિષ્ટ છે. ૩૮.
૧. ગ્રહણ = સમજણ; જાણવુ તે, જ્ઞાન,
૨. સાન =સભ્યજ્ઞાન,
दंसणसुद्धो सुद्धो दंसणसुद्धो लहेड णिव्वाणं । दंसणविहीणपुरिसो ण लहइ तं इच्छियं लाहं ॥ ३९ ॥
4
'
J