________________
અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાભૂત
[ ૪૭૩
'દગશુદ્ધ આત્મા શુદ્ધ છે, દગશુદ્ધ તે મુ દર્શનરહિત જે પુરુષ તે પામે ન ઈચ્છિત લાભને. ૩૯
૧, દગશદ્ધ = દર્શનશુદ્ધ, સમ્યગ્દર્શનથી શુદ્ધ
इय उवएसं सारं जरमरणहरं खु मण्णए जतु । तं सम्मत्तं भणियं सवणाणं सावयाणं पि ॥ ४०॥ જરમાણહર આ સારભૂત ઉપદેશ શ્રદ્ધે સ્પષ્ટ જે, સમ્યકત્વ ભાખ્યું તેહને, હે શ્રમણ કે શ્રાવક ભલે. ૪૦.
૧. જામરણહર = જરા અને મરણને નાશક
जीवाजीवविहत्ती जोई जाणेइ जिणवरमएणं । तं सण्णाणं भणियं अवियत्थं सन्चदरिसीहिं ॥४१॥ જીવ-અજીવ કેરો ભેદ જાણે ગી જિનવરમાગથી, સર્વજ્ઞદેવે તેહને સદ્ભજ્ઞાન ભાખ્યું "તથ્યથી. ૪૧.
૧. તથથી = અત્યપણે, અવિતપણે,
जं जाणिऊण जोई परिहारं कुणइ पुण्णपावाणं ।
तं चारित्तं भणियं अवियप्पं कम्मरहिएहिं ॥४२॥ તે જાણી યોગી પરિહરે છે પાપ તેમ જ પુણ્યને, ચારિત્ર તે અવિકલ્પ ભાખ્યું કમરહિત જિનેશ્વરે. ૪૨,
૧. અવિકલ્પ = નિર્વિકલ્પ, વિકલ્પ રહિત,
जो रयणत्तयजुत्तो कुणइ तवं संजदो ससत्तीए । सो पावइ परमपयं झायंतो अप्पयं, सुद्धं ॥४३॥