________________
૪૭૪ ]
પંચ પરમગામ રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતા તપને કરે,. ! શુદ્ધાત્મને ધ્યાત થકે ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩.
૧. નિજશક્તિત = પોતાની શક્તિ પ્રમાણે, ૨. ઉત્કૃષ્ટ પદ = પરમ પદ (અર્થાત મુક્તિ).
तिहि तिण्णि धरवि णिचं तियरहिओ तह तिएणं परियरिओ। दोदोसविप्पमुक्को परमप्पा अायए जोई ॥४४॥ . ત્રણથી ધરી ત્રણ, નિત્ય ત્રિકવિરહિતપણે, "ત્રિયુતપણે, રહી “દોષયુગલવિમુક્ત ધ્યાને યોગી નિજ પરમાત્માને. ૪૪,
૧. ત્રણથી = ત્રણ વડે (અર્થાત મન-વચન-કાયાથી) ' ૨ ધરી ત્રણ = ત્રણને ધારણ કરીને (અર્થાત વષકાળોગ, શતકાળગ
તથા ગ્રીષ્મકાળયોગને ધારણ કરીને) ૩ ત્રિવિહિતપણે = ત્રણથી (અર્થાત શ૯ત્રયથી) રહિતપણે ૪ ત્રિજ્યુતપણે ત્રણથી સયુક્તપણે (અર્થાત રત્નત્રયથી સહિતપણે) ૫. દેશયુગલવિમુક્ત = એ દેથી રહિત (અર્થાત રાગ-દ્વેષથી રહિત).
मयमायकोहरहिओ लोहेण विवन्जिओ य जो जीवो । हिम्मलसहावजुत्तो सो पावइ उत्तमं सोक्खं ॥४५॥ જે જીવ માયા-ક્રોધ-મદ પરિવજીને, તજ લેભને, નિર્મળ સ્વભાવે પરિણમે, તે સૌખ્ય ઉત્તમને લહે. ૪૫.
विसयकसाएहि जुदो रुद्दो परमप्पभावरहियमणो ।, । सो ण लहइ सिद्धिमुहं जिणमुद्दपरम्मुहो जीवो ॥ १६ ॥