________________
અષ્ટપ્રાકૃત–પેક્ષાભૂત 1 કપ પરમાત્મભાવનહીન, રુદ્ર, કષાયવિષયે યુક્ત જે, તે જીવ જિનમુદ્રાવિમુખ પામે નહીં શિવસૌખ્યને. ૪૬. ૧. પરમાત્મભાવનહીન = પરમાત્મભાવના રહિત, નિજ પરમાત્મતત્વની
ભાવનાથી રહિત ૨. દ્ધ = રૌદ પરિણામવાળે ૩ જિનમુદ્રાવિમુખ = જિનસદશ યથાજાત મુનિરૂપથી પરાક્ષુખ.
जिणमुई सिद्धिमुहं हवेइ णियमेण जिणवरुद्दिष्टं ।
सिविणे वि ण रुचइ पुण जीवा अच्छंति भवगडणे ॥ ४७ ।। જિનવરવૃષભ-ઉપદિષ્ટ જિનમુદ્રા જ શિવસુખ નિયમથી; તે નવ રૂચે સ્વય જેને, તે રહે ભવન મહીં. ૪૭.
परमप्पय झायंतो जोई मुच्छेइ मलदलोहेण ।
णादियदि णवं कम्मं णिद्दिष्टुं जिणवरिंदेहिं ॥४८॥ પરમાત્માને ધ્યાતાં શ્રમણ મળજનક લોભ થકી છૂટે, નૂતન કરમ નહિ આસ્રવે–જિનદેવથી નિર્દિષ્ટ છે. ૪૮.
होऊण दिढचरित्तो दिवसम्मत्तेण भावियमईओ।
झायंतो अप्पाणं परमपयं पावए जोई ॥ ४९ ॥ પરિણુત સુદઢ સમ્યકત્વરૂપ, લહી સુદઢચારિત્રને, નિજ આત્માને ધ્યાતાં થકાં યોગી પરમ પદને લહે. ૪૯
चरणं हवइ सधम्मो धम्मो सो हबइ अप्पसमभायो । सो रागरोसरहिओ जीवस्स अणण्णपरिणामो ॥५०॥