________________
કહ૬ ]
પંચ પરમગામ
ચારિત્ર તે નિજ ધર્મ છે ને ધર્મ નિજ સમભાવ છે, તે જીવના વણરાગરોષ અનન્યમય પરિણામ છે. પ. ૧ તેના નિજ મમભાવ છે. વણરાગ =ાગપતિ, जह फलिहमणि त्रिसुद्धो परदब्यजुदो हवेड अण्णं सो। तह रागादिविजुनो जीयो इवटि हु अणण्णविहो । ५१ ।। નિર્મળ સ્ફટિક પદ્રવ્યસંગે અન્યરૂપે થાય છે, ત્યમ જીવ છે નીરાગ પણ અન્યાખ્યરૂપે પરિણમે. પ૧. देवगुरुम्मि य भत्तो साहम्मियसंजदेग्न अणुरत्तो । सम्मत्तमुन्वहंतो झाणरओ होदि जोई सो ॥ ५२ ।। જે દેવ-ગુરુના ભક્તને સહધર્મમુનિઅનુરક્ત છે, સમ્યકત્વના વહનાર ગી ધ્યાનમાં રત હોય છે. પર.
૬. અનુષ્કા = અનુરાગવાળા વાત્સલ્યવાળા. ૨. સમ્યકત્વના વહનાર =સમ્યત્વને ધારી રાખનાર, સમપરિણતિએ
પરિણમ્યા કરનાર, ૩. ગત રતિવાળ; પ્રીતિવાળા, ચિવાળા
उग्गतवेणण्णाणी जं कम्मं सवदि भवहि वहुएहिं ।
तं गाणी तिहि गुत्तो सवेइ अंतोमुहुत्तेण ॥ ५३॥ તપ ઉગ્રથી અજ્ઞાની જે કર્મો ખપાવે બહુ ભવે, જ્ઞાની ત્રિગુણિક તે કરમ અંતર્મુહૂર્ત ક્ષય કરે. પ૩.
૧. ત્રિગુણિક = ત્રણ-ગુપ્તવંત