Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 513
________________ ૪૭૪ ] પંચ પરમગામ રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતા તપને કરે,. ! શુદ્ધાત્મને ધ્યાત થકે ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩. ૧. નિજશક્તિત = પોતાની શક્તિ પ્રમાણે, ૨. ઉત્કૃષ્ટ પદ = પરમ પદ (અર્થાત મુક્તિ). तिहि तिण्णि धरवि णिचं तियरहिओ तह तिएणं परियरिओ। दोदोसविप्पमुक्को परमप्पा अायए जोई ॥४४॥ . ત્રણથી ધરી ત્રણ, નિત્ય ત્રિકવિરહિતપણે, "ત્રિયુતપણે, રહી “દોષયુગલવિમુક્ત ધ્યાને યોગી નિજ પરમાત્માને. ૪૪, ૧. ત્રણથી = ત્રણ વડે (અર્થાત મન-વચન-કાયાથી) ' ૨ ધરી ત્રણ = ત્રણને ધારણ કરીને (અર્થાત વષકાળોગ, શતકાળગ તથા ગ્રીષ્મકાળયોગને ધારણ કરીને) ૩ ત્રિવિહિતપણે = ત્રણથી (અર્થાત શ૯ત્રયથી) રહિતપણે ૪ ત્રિજ્યુતપણે ત્રણથી સયુક્તપણે (અર્થાત રત્નત્રયથી સહિતપણે) ૫. દેશયુગલવિમુક્ત = એ દેથી રહિત (અર્થાત રાગ-દ્વેષથી રહિત). मयमायकोहरहिओ लोहेण विवन्जिओ य जो जीवो । हिम्मलसहावजुत्तो सो पावइ उत्तमं सोक्खं ॥४५॥ જે જીવ માયા-ક્રોધ-મદ પરિવજીને, તજ લેભને, નિર્મળ સ્વભાવે પરિણમે, તે સૌખ્ય ઉત્તમને લહે. ૪૫. विसयकसाएहि जुदो रुद्दो परमप्पभावरहियमणो ।, । सो ण लहइ सिद्धिमुहं जिणमुद्दपरम्मुहो जीवो ॥ १६ ॥

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547