________________
નિયમસાર્—શુદ્ધોપચાગ અધિકાર
[ ૩૭૫
છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. કમ`થી વિમુક્ત આત્મા લેાકાગ્ર પયત જાય છે.
जीवाण पुग्गलाणं गमणं जाणेहि जाव धम्मत्थी । धम्मत्थिकायभावे तत्तो परदो ण गच्छति ॥ १८४ ॥ ધર્માસ્તિ જ્યાં લગી, ત્યાં લગી જીવ-પુત્તૂગલાનું ગમન છે; ધર્માસ્તિકાય-અભાવમાં આગળ ગમત નહિ થાય છે. ૧૮૪.
અર્થ:—જ્યાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી જીવાનુ અને પુદ્ગલેાનુ ગમન જાણ; ધર્માસ્તિકાયના અભાવે તેથી આગળ તેઓ જતાં નથી.
णियमं णियमस्स फलं णिद्दिट्ठे पवयणस्स भत्तीए । पुव्वावरविरोधो जदि अवणीय पूरयंतु समयण्हा ॥ १८५ ॥ || ॥ પ્રવચન-સુભક્તિ થકી કહ્યાં મે` નિયમ ને તત્ફળ અહા ! યદિ પૂર્વ-અપર વિરોધ હા, સમયજ્ઞ તેહ સુધારો. ૧૮૫.
અર્થ :નિયમ અને નિયમનું ફળ પ્રવચનની ભક્તિથી દર્શાવવામાં આવ્યાં. જો (તેમાં કાંઈ) પૂર્વાપર (આગળપાછળ) વિરોધ હોય તે સમયજ્ઞા (આગમના જ્ઞાતાએ) તેને દૂર કરી પૂતિ કરજો.
ईसाभावेण पुणो केई णिदंति सुंदरं मग्गं । तेसिं वयणं सोच्चाऽभत्ति मा कुणह जिणमग्गे ॥ १८६ ॥ પણ કોઈ સુ ંદર માર્ગોની નિંદા કરે ઈર્ષા વડે, તેનાં સૂણી વચના કરે ન અભક્તિ જિનમારગ વિષે. ૧૮૬.