________________
ઉ૭૪ ] * પી પરમાગમ )
णवि कम्मं णोकम्मं णवि चिंता व अट्टरुदाणि । णवि धम्ममुक्कआणे तत्थेव य होइ णिव्वाणं ॥ १८१ ॥ જ્યાં કર્મ નહિ, કર્મ, ચિંતા, આરોદ્રોભય નહીં, જ્યાં ધર્મશુકલધ્યાન છે નહિ ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૧.
અર્થ-જ્યાં કર્મ ને કર્મ નથી, ચિતા નથી, આતને રૌદ્ર ધ્યાન નથી, ધર્મ ને શુકલ ધ્યાન નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ કર્માદરહિત પરમતત્વમાં જ નિર્વાણ છે).
विजदि केवलणाणं केवलसोक्खं च केवलं विरियं । केवलदिहि अमुत्तं अत्थितं सप्पदेसत्तं ॥ १८२॥ દગ-જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય છે, અસ્તિત્વ, મૂર્તિવિહીનતા, સપ્રદેશમયતા હોય છે. ૧૮ર.
અર્થ:-(સિદ્ધભગવાનને) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ, કેવળવીય, અમૂર્તવ, અસ્તિત્વ અને સંપ્રદેશ હેય છે,
णिव्वाणमेव सिद्धा सिद्धा णिव्वाणमिदि समुदिहा । कम्मविमुक्को अप्पा गच्छइ लोयग्गपज्जतं ॥ १८३ ॥ નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે; સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોક-અગ્રે જાય છે. ૧૮૩
અર્થ:–નિર્વાણ તે જ સિદ્ધો છે અને સિદ્ધો તે નિર્વાણ