________________
અષ્ટપ્રામૃત—સૂત્રપ્રાકૃત
[ ૩૯૩
આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરો, તે આત્મને જાણા પ્રયત્ન, મુક્તિને જેથી વર. ૧૬.
वालग्ग कोडिमेत्तं परिगहगहणं ण होड़ साहूणं । भुंजेड़ पाणिपत्ते दिण्णणं इक्कठाणम्मि ॥ १७ ॥ રે! હોય નહિ 'ખાલાગ્રની અણીમાત્ર પરિગ્રહ સાધુને: કરપાત્રમાં પરદત્ત ભાજન એક સ્થાન વિષે કરે. ૧૭. ૧ આલાય = વાળની ટાય.
जहजायस्वसरिसो तिल्तुसमेतं ण गिहदि हत्थे । जड लेड़ अप्पबहुयं तत्तो पुण जाइ णिग्गोदं ॥ १८ ॥ જન્મ્યા પ્રમાણે રૂપ, 'તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે, થાડુંઘણું પણ બે ગ્રહે તેા પ્રાપ્ત થાય નિગેાદને, ૧૮,
૧. તલતુપમાત્ર = તલના ફેાતા જેટલું પણ
जस्स परिग्गहगहणं अप्पं बहुयं च हवइ लिंगस्स । सो गरहिउ जिणवयणे परिगहरहिओ णिरायारो ॥ १९ ॥
રે! હોય બહુ યા અલ્પ પરિગ્રહ સાધુને જેના મતે, તે નિંદ્ય છે; જિનવચનમા મુનિ નિષ્પરિગ્રહ હોય છે. ૧૯.
पंचमद्दव्ययजुत्तो तिहिं गुत्तिहिं जो स संजदो हो । णिग्गंथमोक्खमग्गो सो होदि हु वंदणिज्जो य ॥ २० ॥
ત્રણ ગુતિ, પંચ મહાવ્રતે જે યુક્ત, સયત તેહ છે; નિગ્રંથ મુક્તિમાર્ગ છે તે; તે ખરેખર વત્ છે, ૨૦,