Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 482
________________ અષ્ટપ્રાભૂત-ભાવપ્રાકૃત [ ૪૪૩ मच्छो वि सालिसित्यो असुद्धभावो गओ महाणरयं । इय गाउं अप्पाणं भावह जिणभावणं णिचं ॥ ८८ ॥ અવિશુદ્ધ ભાવે મત્સ્ય તદુલ પણ ગયા મહા નરકમાં, તેથી નિાત્મા જાણી નિત્ય તુ ભાવ રે' જિનભાવના. ૮૮. वाहिरसंगच्चाओ गिरिसरिद रिकंदराइ आवासो । सयलो णाणज्झयो णिरत्थओ भावरहियाणं ॥ ८९ ॥ રે! ખાદ્યપરિગ્રહત્યાગ, પત-કદરાદિનિવાસને જ્ઞાનાધ્યયન સઘળું નિરર્થીક ભાવરહિત શ્રમણને. ૮૯. भंजसु इंदियसेणं भंजसु मणमक्कडं पयत्तेण । मा जणरंजणकरणं वाहिरवयवेस तं कुणसु ॥ ९० ॥ તુ ઇન્દ્રિસેના તેાડ, 'મનમટ તુ વશ કર યત્નથી, નહિ કર તું જનરંજનકરણ બહિર ંગ-નવેશી બની. ૯૦. ૧ સનમર્ચંટ = મનરૂપી માકડુ, મનરૂપી વા णवणोकसायवग्गं मिच्छत्तं चयमु भावसुद्धीए । चेयपवयणगुरुणं करेहि भत्तिं जिणाणाए ॥ ९१ ॥ મિથ્યાત્વ ને નવ નાકષાય તુ છેડ ભાવિશુદ્ધિથી; કર ભક્તિ જિન-આજ્ઞાનુસાર તું ચૈત્ય-પ્રવચન-ગુરુ તણી. तित्थयरभासित्थं गणहरदेवेहिं गंथियं सम्मं । भावहि अणुदिणु अतुलं विसुद्धभावेण सुयणाणं ॥ ९२ ॥

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547