________________
અષ્ટપ્રાભૂત-ભાવપ્રાકૃત
[ ૪૪૩
मच्छो वि सालिसित्यो असुद्धभावो गओ महाणरयं । इय गाउं अप्पाणं भावह जिणभावणं णिचं ॥ ८८ ॥
અવિશુદ્ધ ભાવે મત્સ્ય તદુલ પણ ગયા મહા નરકમાં, તેથી નિાત્મા જાણી નિત્ય તુ ભાવ રે' જિનભાવના. ૮૮.
वाहिरसंगच्चाओ गिरिसरिद रिकंदराइ आवासो । सयलो णाणज्झयो णिरत्थओ भावरहियाणं ॥ ८९ ॥ રે! ખાદ્યપરિગ્રહત્યાગ, પત-કદરાદિનિવાસને જ્ઞાનાધ્યયન સઘળું નિરર્થીક ભાવરહિત શ્રમણને. ૮૯.
भंजसु इंदियसेणं भंजसु मणमक्कडं पयत्तेण । मा जणरंजणकरणं वाहिरवयवेस तं कुणसु ॥ ९० ॥ તુ ઇન્દ્રિસેના તેાડ, 'મનમટ તુ વશ કર યત્નથી, નહિ કર તું જનરંજનકરણ બહિર ંગ-નવેશી બની. ૯૦. ૧ સનમર્ચંટ = મનરૂપી માકડુ, મનરૂપી વા
णवणोकसायवग्गं मिच्छत्तं चयमु भावसुद्धीए । चेयपवयणगुरुणं करेहि भत्तिं जिणाणाए ॥ ९१ ॥ મિથ્યાત્વ ને નવ નાકષાય તુ છેડ ભાવિશુદ્ધિથી; કર ભક્તિ જિન-આજ્ઞાનુસાર તું ચૈત્ય-પ્રવચન-ગુરુ તણી.
तित्थयरभासित्थं गणहरदेवेहिं गंथियं सम्मं । भावहि अणुदिणु अतुलं विसुद्धभावेण सुयणाणं ॥ ९२ ॥