________________
૪૪૪ ] ધરો પરમાગમ તીર્થેશભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત એહ છે, પ્રતિદિન તું ભાવ વિશુદ્ધભાવે તે અતુલ શ્રુતજ્ઞાનને. ૯૨. :
૧ તીર્થેશભાષિત = તીર્થ કરદેવે કહેલ
पीऊण णाणसलिलं णिम्महतिसडाहसोसउम्मुक्का । होति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा ॥९३॥ જીવ જ્ઞાનજળ પી, તીવ્રતૃષ્ણદાહશેષ થકી છૂટી, શિવધામવાસી સિદ્ધ થાયત્રિલોકના ચૂડામણિ. ૯૩.
दस दस दो सुपरीसह सहहि मुणी सयलकाल काएण । યુગ અમો સંગમા પમીજુ ૧૪ , બાવીશ પરિષહ સર્વકાળ સહો મુને! કાયા વડે, અપ્રમત્ત રહી, સૂત્રોનુસાર, નિવારી સંયમપાતને. ૯૪.
जह पत्थरो ण भिज्जइ परिडिओ दीहकालमुदएण ।
तह साहू वि ण मिन्जइ उवसग्गपरीसहेहितो ॥९५॥ પથ્થર રહ્યો ચિર પાણીમાં ભેદાય નહિ પાણી વડે, , ત્યમ સાધુ પણ ભેદાય નહિ ઉપસર્ગને પરિષહ વડે. ૫.
भावहि अणुवेक्खाओ अवरे पणवीसभावणा भावि । । ।,
भावरहिएण किं पुण वाहिरलिंगेण कायव्वं ॥ ९६॥ તું ભાવ દ્વાદશ ભાવના, વળી ભાવના પચ્ચીશને; જ છે પ્રયોજન ભાવવિરહિત બાહ્યલિંગ થકી, અરે! ૬.