________________
અષ્ટપ્રાભૃત–ભાવપ્રાભૃત 1 કપ सव्वविरओ वि भावहि णव य पयत्थाई सत्त तच्चाई । जीवसमासाई मुणी चउदसगुणठाणणामाई ।। ९७ ॥ પૂરણવિરત પણ ભાવ તું નવ અર્થ. તો સાતને, મુનિ! ભાવ જીવસમાસને, ગુણરથાન ભાવ તું ચૌદને. ૯૭.
૧ પુરણવિગત = પૂર્ણવિત, સર્વવિરત
णवविहवंभं पयडहि अब्धभं दसविहं पमोत्तृण । मेहुणसण्णासत्तो भमिओ सि भवण्णवे भीमे ॥९८॥ અબ્રહ્મ દશવિધ ટાળી તું પ્રગટાવ નવવિધ બ્રહ્મને; રે! મિથુનસંજ્ઞાસક્ત તેં કર્યું ભ્રમણ ભીમ ભવાર્ણવે. ૯૮.
૧ મિથુનસાસા = મૈથુનસત્તામાં આસક્ત ૨ ભીમ ભવાર્ણવ= ભયકર સસારસમુદ્ર
भावसहिदो य मुणिणो पावइ आराहणाचउक्कं च ।
भावरहिदो य मुणिवर भमइ चिरं दीहसंसारे ॥ ९९ ॥ ભાવે સહિત મુનિવર લહે આરાધના ચતુરંગને ભાવે રહિત તે હે શ્રમણ ! ચિર દીર્ધ સંસારે ભમે. ૯.
पावंति भावसवणा कल्लाणपरंपराई सोक्खाई।
दुक्खाई दब्बसवणा णरतिरियकुदेवजोणीए ॥ १० ॥ રે! ભાવમુનિ કલ્યાણકની શ્રેણિયુત સૌખ્ય લહે; ને દ્રવ્યમુનિ તિર્યંચ-મનુજ-કુદેવમાં દુ:ખે સહે ૧૦૦.