SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પરમાગમ छायालदोससियमसणं गसिउं असुद्धभावेण । पत्तो सि महावसणं तिरियगईए अणप्पवसो ॥१०१॥ અવિશુદ્ધ ભાવે દોષ છેતાળીસ સહ ગ્રહી અશનને, તિર્યંચગતિ મળે તું પામ્ય દુઃખ બહુ પરવશપણે. ૧૦૧. सच्चित्तमत्तपाणं गिद्धी दप्पेणऽधी पभुत्तूण । पत्तो सि तिव्वदुक्खं अणाइकालेण तं चिंत ॥१०२ ।। તું વિચાર રે!—તે દુખ તીવ્ર લહ્યા અનાદિ કાળથી, ४री मशन-पान सथित्तनां सज्ञान-गद्धि-पथा'. १०२. ૧ દર્પ = ઉદ્ધતાઈ, ગર્વ कंदं मूलं वीयं पुप्फ पत्तादि किंचि सञ्चित्तं । असिऊण माणगच्वं भमियो सि अणंतसंसारे ॥१०३॥ કંઈ કંદ-મૂલો, પત્ર-પુષ્પ, બીજ આદિ સચિત્તને તું માન-મદથી ખાઈને ભટક્યો અનંત ભવાણું. ૧૦૩. विणयं पंचपयारं पालहि मणक्यणकायजोएण । अविणयणरा मुविहियं तत्तो मुत्ति ण पार्वति ॥१०४॥ રે! વિનય પાંચ પ્રકારને તું પાળ મન-વચ-તન વડે; નર હેય જે અવિનીત તે પામે ન સુવિહિત મુક્તિને. ૧૦૪. णियसत्तीए महाजस सत्तीरापण णिश्चकालम्मि । . तं कुण जिणभत्तिपरं विजाचं दसवियप्पं ॥ १०५ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy