________________
અષ્ટપ્રાભૃત–ભાવપ્રાભૂત [૪૪૭ તું હે મહાયશ! ભક્તિરાગ વડે સ્વશક્તિપ્રમાણમાં જિનભક્તિરત દશભેદ વૈયાવૃત્યને આચર સદા. ૧૫.
૧ દશભેદ = દશવિધ
जं किंचि कयं दोसं मणवयकाएहिं असुहभावेणं । तं गरहि गुरुसयासे गारव मायं च मोत्तूण ॥ १०६॥ તે અશુભ ભાવે મન-વચનનનથી કર્યો કંઈષ જે, કર ગહણ ગુરુની સમીપે ગર્વમાયા છોડીને. ૧૦૬.
दुजणवयणचडक्कं णिहरकड्यं सहति सप्पुरिसा ।
कम्ममलणासणटुं भावेण य णिम्ममा सवणा ।। १०७ ।। દુજન તણી નિષ્ફર-કક વચનરૂપી થપ્પડ સહે સપુરુષ નિર્મમભાવયુત-મુનિ કર્મમળલયહેતુએ. ૧૦૭.
૧. કમળલયહેતુએ= કમળનો નાશ કરવા માટે.
पावं खवइ असेसं खमाए पडिमंडिओ य मुणिपनरो ।
खेयरअमरणराणं पसंसपीओ धुवं होइ ॥१०८॥ અનિપ્રવર પરિમંડિત ક્ષમાથી પાપ નિઃશેષે દહે, નર-અમરવિદ્યાધર તણ સ્તુતિપાત્ર છે નિશ્ચિતપણે ૧૦૮.
૧. પરિમંડિત ક્ષમાથી =ક્ષમાથી સર્વત શોભિત.
इय णाऊण खमागुण समेहि तिविहेण सयल जीवाणं । चिरसंचियकोहसिहि वरसमसलिलेण सिंह ॥ १०९।।