________________
૪૪૨ ]
પચ પરમાગમ
પૂજાદિમાં વ્રતમાં જિનેએ પુણ્ય ભાખ્યું શાસને છે ધર્મ ભાવો મેહક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩.
सद्दहदि य पनेदि य रोचेदि य तह पुणो वि फासेदि ।
पुण्णं भोयणिमित्तं ण हु सो कम्मक्खयणिगिनं ।। ८४ ॥ પરતીત, રુચિ, શ્રદ્ધાન ને સ્પર્શન કરે છે પુણ્યનું તે ભોગ કેરું નિમિત્ત છે, ન નિમિત્ત કર્મક્ષય તણું. ૮૪.
अप्पा अप्पम्मि रओ रायादिसु सयलदोसपरिचत्तो ।
संसारतरणहेदू धम्मो ति जिणेहिं णिदिटुं ॥ ८५॥ રાગાદિ દોષ સમસ્ત છોડી આતમા નિજરત રહે 'ભવતરણકારણ ધર્મ છે તે–એમ જિનદેવ કહે. ૮૫.
૧ ભવતરણકારણ = સસારને તરી જવાના કારણભૂત.
अह पुण अप्पा णिच्छदि पुण्णाई करेदि णिरवसेसाई ।
तह विण पावदि सिद्धि संसारत्यो पुणो भणिदो ॥८६॥ પણ આત્મને ઇચ્છયા વિના પુણ્ય અશેષ કરે ભલે, તેપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે–આગમ કહે. ૮૬.
एएण कारणेण य तं अप्पा सदहेह तिविहेण ।
જ અદ્ર મોવર્ણ તં વાણિજ્ઞ પણ છે ૮૭ | - આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરે, તે આત્માને જાણે પ્રયત્ન, મુક્તિને જેથી વરો. ૮૭.