Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 487
________________ ૪૪૮ ]. પંચ પરમાગમ તેથી ક્ષમાગુણધર ! ક્ષમા કર જીવ સૌને “ત્રણુવિધે; ઉત્તમક્ષમાજળ સીંચ તું ચિરકાળના ક્રોધાગ્નિને. ૧૦૯. ૧ ત્રણવિધ = ત્રણ પ્રકારે અર્થાત મન-વચન-કાયાથી दिक्खाकालाईयं भावहि अवियारदसणविसुद्धो । उत्तमवोहिणिमित्तं असारसाराणि मुणिऊण ॥ ११० ॥ સુવિશુદ્ધદર્શનધરપણે "વરાધિ કેરા હેતુઓ ચિતવ તું દીક્ષાકાળ-આદિક, જાણ સાર-અસારને. ૧૧૦. ૧. વધિ કેરા હેતુએ = ઉત્તમબેધિનિમિત્ત, ઉત્તમ સમ્યગ્દર્શનશાન ચારિત્ર અથે सेवहि चउविहलिंग अभंतरलिंगमुद्धिमावण्णो । वाहिरलिंगमकज्ज होइ फुडं भावरहियाणं ॥ १११ ।। કરી પ્રાપ્ત “આંતરલિંગશુદ્ધિ સેવ ચઉવિધ લિંગને; છે બાહ્યલિંગ અકાર્ય ભાવવિહીનને નિશ્ચિતપણે. ૧૧૧ ૧. આંતર = અભ્યતર आहारभयपरिग्गहमेहुणसण्णाहि मोहिओ सि तुमं । भमिओ संसारवणे अणाइकालं अणप्पवसो ॥११२ ॥ આહાર-ભય-પરિગ્રહ-મિથુન સંજ્ઞા થકી મોહિતપણે તું પરવશે ભટક્યો અનાદિ કાળથી ભવમાનને. ૧૧૨. - ૧ ભવકાનને સંસારરૂપી વનમાં

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547