________________
૩૬૮ ]
પંચ પરમાગમ વ્યવહારથી છે પરપ્રકાશક જ્ઞાન, તેથી દષ્ટિ છે; વ્યવહારથી છે પરપ્રકાશક છવ, તેથી દષ્ટિ છે. ૧૬૪.
અર્થ:–વ્યવહારનયથી જ્ઞાન પર પ્રકાશક છે; તેથી દર્શન પરપ્રકાશક છે. વ્યવહારનયથી આત્મા પરપ્રકાશક છે; તેથી દર્શન પરપ્રકાશક છે.
णाणं अप्पपयासं णिच्छयणयएण दसणं तम्हा ।
अप्पा अप्पपयासो णिच्छयणयएण दंसणं तम्हा ॥१६५॥ નિશ્ચયનયે છે નિજપ્રકાશક જ્ઞાન, તેથી દષ્ટિ છે; નિશ્ચયનય છે નિજપ્રકાશક જીવ, તેથી દષ્ટિ છે. ૧૬૫.
અથર–નિશ્ચયનયથી જ્ઞાન સ્વપ્રકાશક છે; તેથી દર્શન સ્વપ્રકાશક છે. નિશ્ચયનયથી આત્મા સ્વપ્રકાશક છે; તેથી દર્શન સ્વપ્રકાશક છે,
अप्पसरूवं पेच्छदि लोयालोयं ण केवली भगवं । जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ ॥ १६६ ।। પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને, –બે કઈ ભાખે એમ તે તેમાં કહે છે દેષ છે? ૧૬૬.
અર્થ:-(નિશ્ચયથી) કેવળી ભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલકને નહિ–એમ જે કઈ કહે તો તેને રે દોષ છે? (અર્થાત કાંઈ દોષ નથી.)
मुत्तममुत्तं दव्वं चेयणमियरं सगं च सव्वं च । पेच्छंतस्स दु णाणं पच्चक्खमणिदियं होइ ॥ १६७ ॥