________________
નિયમસાર–શુદ્ધોપચોગ અધિકાર [ ૩૬૯ મૂર્તિક-અમૂર્તિક ચેતનાતન સ્વપર સૌ દ્રવ્યને જે દેખતે તેને અતીન્દ્રિય જ્ઞાન છે. પ્રત્યક્ષ છે. ૧૬૭.
અર્થ:–મૂઅમૂર્ત ચેતન અચેતન દ્રવ્યને–સ્વને તેમ જ સમસ્તને–દેખનારનું (જાણનારનું) જ્ઞાન અતપ્રિય છે, પ્રત્યક્ષ છે.
पुबुत्तसयलदव्वं णाणागुणपज्जएण संजुत्तं ।
जो ण य पेच्छइ सम्मं परोक्खदिट्ठी हवे तस्स ॥ १६८ ॥ વિધવિધ ગુણ ને પર્ય સંયુક્ત દ્રવ્ય સમસ્તને દેખે ન જે સમ્યક પ્રકાર, પરોક્ષ દષ્ટિ તેહને. ૧૬૮.
અર્થ –વિધવિધ ગુણે અને પર્યાયથી સંયુક્ત પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યોને જે સમ્યક્ પ્રકારે (બરાબર) દેખતો નથી, તેને પક્ષ દર્શન છે.
लोयालोयं जाणइ अप्पाणं णेच केवली भगवं । जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ ॥ १६९ ।। પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને, –જે કોઈ ભાખે એમ તે તેમાં કહો શો દોષ છે? ૧૬૯૦
અર્થ:-(વ્યવહારથી) કેવળી ભગવાન કાલોકને જાણે છે. આત્માને નહિ–એમ જે કંઈ કહે તો તેને રે દોષ છે? (અર્થાત કાંઈ દોષ નથી.)