________________
નિયમસાર–વ્યવહારચારિત્ર અધિકાર મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મનગુતિ છે; અલીકાદિની નિવૃત્તિ અથવા મૌન વાચાગુપ્તિ છે. ૬૯.
અર્થ–મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તેને મનગુપ્તિ જાણ, અસત્યાદિની નિવૃત્તિ અથવા મન તે વચનગુપ્તિ છે.
कायकिरियाणियत्ती काउस्सग्गो सरीरगे गुत्ती । हिंसाइणियत्ती वा सरीरगुत्ति ति णिट्ठिा ॥७० ॥ જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુપ્ત છે હિસાદિની નિવૃત્તિને વળી કાયગુપ્તિ કહેલ છે. ૭૦.
અર્થ –કાયક્રિયાઓની નિવૃત્તિરૂપ કાયોત્સર્ગ શરીરસંબંધી ગુણિ છે; અથવા હિસાદિની નિવૃત્તિને શરીરગુપ્તિ કહી છે.
घणघाइकम्मरहिया केवलणाणाइपरमगुणसहिया ।
चोत्तिसअदिसयजुत्ता अरिहंता एरिसा होति ॥ ७१॥ ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીશ અતિશય યુક્ત છે, કેવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અહેત છે. 91
અર્થ – ઘનઘાતી કર્મ રહિત, કેવળજ્ઞાનાદિ પરમ ગુણે સહિત અને ચોત્રીશ અતિશય સંયુક્ત;–આવા, અહં તે હેય છે.
महकम्मवंधा अट्टमहागुणसमणिया परमा । लोयग्गठिदा णिच्चा सिद्धा ते एरिसा होति ॥ ७२ ॥ છે અષ્ટ કર્મ વિનષ્ટ. અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત, પરમ ને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭ર.