________________
નિયમસાર–પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર [૩૩૭ ભાવ કરે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે, उम्मग्गं परिचत्ता जिणमग्गे जो दु कुणदि थिरभावं ।
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।। ८६॥ પરિત્યાગી જે ઉન્માર્ગને જિનમાર્ગમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૬.
અથર–જે (જીવ) ઉન્માને પરિત્યાગીને જિનમાર્ગમાં સ્થિરભાવ કરે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે,
मोत्तूण सल्लभावं णिस्सल्ले जो दु साहु परिणमदि ।
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।। ८७ ॥ જે સાધુ છેડી શલ્યને નિશિલ્યભાવે પરિણમે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૭.
અર્થ –જે સાધુ શલ્યભાવ છોડીને નિ:શલ્યભાવે પરિણમે છે, તે (સાધુ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિ ક્રમણમય છે,
चत्ता अगुत्तिभावं तिगुत्तिगुत्तो हवेइ जो साहू । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ॥८८॥ જે સાધુ છોડી અગુણિભાવ ત્રિગુતિગુપ્તપણે રહે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૮.
અર્થ-જે સાધુ અગુપ્રિભાવ તજીને ત્રિગુણિગુમ રહે છે,