________________
૩૪૪ ]
પંચ પરમાગમ
एवं भेदभासं जो कुबइ जीवकम्मणो णिच्चं । पच्चक्खाणं सकदि धरितुं सो संजदो णियमा ॥ १०६ ॥ જીવ-કમ કેરા ભેદના અભ્યાસ જે નિત્યે કરે, તે સંયમી ચખાણુ-ધારણમાં અવશ્ય સમ છે. ૧૦૬. અ: એ રીતે જે સદા જીવ અને કમ'ના લેના અભ્યાસ કરે છે, તે સચત નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે.
Copy