________________
૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર 李李李李李李李李爸李李李李李李李李李李李李李善
बदसमिदिसीलसंजमपरिणामो करणणिग्गहो भावों ।
सो हवदि पायछित्तं अणवरयं चेव कायन्वो ॥११३॥ વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઈદ્રિયોધરૂપ છે ભાવ જે તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩.
અર્થ-વ્રત, સમિતિ. શીલ ને સંયમરૂપ પરિણામ તથા ઈદ્રિયનિગ્રહરૂપ ભાવ તે પ્રાયશ્ચિત્ત છે અને તે નિરંતર કર્તવ્ય છે.
कोहादिसगम्भावक्खयपहुदिभावणाए णिग्गहणं । पायच्छित्तं भणिदं णियगुणचिंता य णिच्छयदो ॥११४।। ક્રોધાદિ નિજ ભાવો ના ક્ષય આદિની જે ભાવના ને આત્મગુણની ચિતના નિશ્ચયથી પ્રાયશ્ચિત્તમાં. ૧૧૪.
અર્થ –ધ વગેરે સ્વકીય ભાવના (-પિતાના વિભાવભાના) ક્ષયાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણેનું ચિંતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
कोहं खमया माणं समहवेणजवेण मार्य च । संतोसेण य लोहं जयदि खु ए चहुविहकसाए ॥ ११५॥