________________
નિયમસાર-વ્યવહારચારિત્ર અધિકાર
[ ૩૨૯
અર્થ:-પર વડે દેવામાં આવેલું, કૃતકારિત-અનુમોદન રહિત, પ્રાસુક અને પ્રશસ્ત ભેજન કરવારૂપ જે સમ્યફ આહારગ્રહણ તે એષણાસમિતિ છે.
पोत्थइकमंडलाइग्गहणविसग्गेमु पयतपरिणामो ।
आदावणणिक्खेवणसमिदी होदि ति णिदिहा ॥६४॥ શાસ્ત્રાદિ ગ્રહતા-મૂકતાં મુનિના પ્રયત પરિણામને આદાનનિક્ષેપણુ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪.
અર્થ–પુસ્તક કમંડળ વગેરે લેવા-મૂકવા સબંધી પ્રયત્નપરિણામ તે આદાનનિક્ષેપણસમિતિ છે એમ કહ્યું છે.
पासुगभूमिपदेसे गूढे रहिए परोपरोहेण ।
उच्चारादिचागो पइहासमिदी हवे तस्स ॥६५॥ જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પર નહીં, મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. ૬૫.
અર્થ –જેને પરના ઉપરોધ વિનાના (-બીજાથી દેવામાં ન આવે એવા), ગૂઢ અને પ્રાસુક ભૂમિપ્રદેશમાં મળાદિને ત્યાગ હાય, તેને પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે,
कालुस्समोहसण्णारागहोसाइअसुहभावाणं । परिहारो मणुगुत्ती ववहारणयेण परिकहियं ॥६६॥
* પ્રશસ્ત = સારું, શાસ્ત્રમાં પ્રશસેલ, જે વ્યવહારે પ્રમાદાદિનું કે ગાદિનું નિમિત્ત ન હોય એવું