________________
નિયમસાર–શુદ્ધભાવ અધિકાર 1 રપ પુરુષને (સમ્યફવના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનાહના ક્ષયાદિક છે.
સાંભળ, મોક્ષને માટે સમ્યકત્વ હોય છે, સમ્યજ્ઞાન હોય છે, ચારિત્ર (પણ) હોય છે; તેથી હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ,
વ્યવહારનયના ચારિત્રમાં વ્યવહારનયનું તપશ્ચરણ હેાય છે; નિશ્ચયનયના ચારિત્રમાં નિશ્ચયથી તપશ્ચરણ હોય છે,