________________
નિયમસાર– અજીવ અધિકાર [ ૩૧ જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે તે અસ્તિકાય કહ્યા. અનેક પ્રદેશયુત તે કાય છે. ૩૪.
અથ –કાળ છોડીને આ છ દ્રવ્યોને (અર્થાત બાકીનાં પાંચ કને) જિનસમયમાં (જિનદર્શનમાં) “અસ્તિકાય? કહેવામાં આવ્યાં છે, બહુપ્રદેશીપણું તે કાયવ છે.
संखेज्जासंखेज्जाणंतपदेसा हवंति मुत्तस्स । धम्माधम्मस्स पुणो जीवस्स असंखदेसा हु ॥ ३५ ॥ लोयायासे तावं इदरस्स अणंतयं हवे देसा ।
कालस्स ण कायत्तं एयपदेसो हवे जम्हा ॥३६॥ અસંખ્ય, સંખ્ય, અનંત હેય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને, અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધમ તેમ જ જીવને; ૩૫. અણુસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણુ અલોકને, છે કાળ એકપ્રદેશી. તેથી ન કાળને કાયત્વ છે. ૩૬.
અર્થ:–ભૂત દ્રવ્યને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશે હેય છે; ધર્મ, અધર્મ તેમ જ જીવને ખરેખર અસંખ્યાત પ્રદેશ છે;
કાકાશને વિષે ધર્મ, અધર્મ તેમ જ જીવની માફક (અસંખ્યાત પ્રદેશ) છે; બાકીનું જે એકાકાશ તેને અનંત પ્રદેશ છે. કાળને કાયપણું નથી, કારણ કે તે એક પ્રદેશ છે.
पोग्गलदव्वं मुत्तं मुत्तिविरहिया हवंति सेसाणि । चेदणभावो जीवो चेदणगुणवज्जिया सेसा ॥३७ ।।