________________
સમસ્કાર--કતારકમ અધિકાર : ૫ શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે છવને, તે ઉદય જાણું તું યોગને. ૧૩૪. આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કામણવરગણુરૂપ જે, તે અષ્ટવિધ જ્ઞાનાવરણુઈત્યાદિભાવે પરિણમે; ૧૩૫. કાર્મણવરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે, આત્માય જીવપરિણામભાવેને તદા હેતુ બને ૧૩૬.
અર્થ-જીવોને જે તત્ત્વનું અજ્ઞાન (અર્થાત વસ્તસ્વરૂપનું અયથાર્થ-વિપરીત જ્ઞાન) છે તે અજ્ઞાનને ઉદય છે એને જીવને જે (તાવ) અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વને ઉદય છે; વળી ને જે અવિરમણ અથત અત્યાગભાવ છે તે અસંયમને ઉદય છે અને જીવોને જે મલિન (અર્થાત જાણપણાની સ્વચ્છતા રહિત) ઉપયોગ છે તે કષાયનો ઉદય છે; વળી જવાને જે શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ (મનવચનકાયા-આશ્રિત) ચેષ્ટાને ઉત્સાહ છે તે ચાગને ઉદય જાણ
આ (ઉદય) હેતુભૂત થતાં જે કામણવગણાગત (કામણવગેરણારૂપ) પુદગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવરૂપે આઠ પ્રકારે પરિણમે છે, તે કામણવણાગત પુદગલ દ્રવ્ય જ્યારે ખરેખર જીવમાં બંધાય છે ત્યારે જીવ (પિતાના અજ્ઞાનમય) પરિણામભાને હેતુ થાય છે. जइ जीवेण सह चिय पोग्गलदबस्स कम्मपरिणामो । एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा ॥१३७ ॥ एकस्स दु परिणामो पोग्गलदव्यस्स कम्मभावेण । ता जीवभावहेर्हि विणा कम्मस्स परिणामो ॥१३८॥