________________
પંચ પરમાગમ
૨૫૬ ]
ચાર ભેદવાળુ કહ્યું છે.
ण वियपदि णाणादो णाणी णाणाणि होंति णेगाणि । तम्हा दु विसरूवं भणियं दवियं ति णाणीहिं ॥ ४३ ॥ છે જ્ઞાનથી નહિ ભિન્ન જ્ઞાની, જ્ઞાન તેાય અનેક છે; તે કારણે તા વિશ્વરૂપ કહ્યું દરવને જ્ઞાનીએ ૪૩.
અર્થ :—જ્ઞાનથી જ્ઞાનીના (-આત્માના) ભેદ પાડવામાં આવતા નથી; તાપણ જ્ઞાના અનેક છે, તેથી તા જ્ઞાનીઓએ દ્રવ્યને વિશ્વરૂપ (અનેકરૂપ) કહ્યું છે,
जदि हवदि दव्यमणं गुणदो य गुणा य दव्वदो अण्णे । दव्वाणंतियमधवा दव्वाभावं પવૃત્તિ | ૪૪ ||
જો દ્રવ્ય ગુણથી અન્ય ને ગુણુ અન્ય માના દ્રવ્યથી, તા થાય દ્રવ્ય-અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની, ૪૪.
અર્થ:- જો દ્રવ્ય ગુણથી અન્ય (-ભિન્ન) હેાય અને ગુણા દ્રવ્યથી અન્ય હાય તા દ્રવ્યની અન ́તતા થાય અથવા દ્રવ્યના
અભાવ થાય.
अविभत्तमणण्णत्तं दव्यगुणाणं विभत्तमण्णत्तं । णेच्छंति णिच्छयण्हू तव्विवरीदं हि वा तेसिं ॥ ४५ ॥ ગુણ-દ્રવ્યને અવિભક્તરૂપ અનન્યતા બુધમાન્ય છે; પણ ત્યા વિભક્ત અનન્યતા વા અન્યતા નહિ માન્ય છે.
અથ:—દ્રવ્ય અને ગુણાને અવિભક્તપણારૂપ અનન્યપણ છે; નિશ્ચયના જાણનારાએ તેમને વિભક્તપણારૂપ અન્યપણુ કે
A