________________
પંચાસ્તિકાયસ'ગ્રહ—ધાવ્ય-પંચાસ્તિકાયયણન કર્યુ
અ:-કમને વેદતા થકા જીવ જેવા ભાવને કરે છે, તે ભાવના તે પ્રકારે તે કર્તા છે—એમ શાસનમાં કહ્યું છે.
कम्मेण विणा उदयं जीवस्स ण विज्जदे उवसमं वा । खइयं खओवसमियं तम्हा भावं तु कम्मकढं ॥ ५८ ॥ પુદ્દગલકરમ વિષ્ણુ જીવને ઉપશમ, ઉદય, ક્ષાયિક અને ક્ષાયેાપશમિક ન હોય, તેથી કકૃત એ ભાવ છે. ૫૮.
અ:—કમ વિના જીવને ઉત્ક્રય, ઉપશમ, ક્ષાયિક અથવા ક્ષાયેાપામિક હોતા નથી, તેથી ભાવ (ચતુર્વિધ જીવભાવ) કેમ કૃત છે.
भावो जदि कम्मको अत्ता कम्मस्स होदि किध कत्ता । ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ।। ५९ ।।
જે ભાવકર્તા કમ, તા શું ક`કર્તા જીવ છે ? જીવ તા કદી કરતા નથી નિજ ભાવ વિષ્ણુ કઈ અન્યને.
અર્થ :જો ભાવ (−જીવભાવ) કેમ ધૃત હાય તા આત્મા ક્રમ ના ( -દ્રવ્યકમના) કર્તા હેાવા જોઈએ. તે તેા કેમ ને ? કારણ કે આત્મા તેા પેાતાના ભાવને અડીને બીજી કાંઈ પણ કરતા નથી.
भावो कम्मणिमित्तो कम्मं पुण भावकारणं हवदि । ण दु तेसिं खल कत्ता ण विणा भूदा दु कत्तारं ॥ ६० ॥ રે! ભાવ કનિમિત્ત છે ને કમ` ભાવનિમિત્ત છે, અન્યાન્ય નહિ કર્તા ખરે; કર્તા વિના નહિ થાય છે. ૬૦.