________________
૨૯૮ ]
પંચ પરમાગમ તે નિશ્ચયનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવ્યું છે. -
जो चरदि णादि पेच्छदि अप्पाणं अप्यणा यणष्णमयं । सो चारित्तं गाणं दसणमिदि णिच्छिदो होदि ॥१६॥ જાણે. જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે. તે જીવ દર્શન. જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨.
અર્થ – (આત્મા) અનન્યમય આત્માને આત્માથી આચરે છે. જાણે છે. રુખે છે. તે (આત્મા જ) ચારિત્ર છે. જ્ઞાન છે, દર્શન છે–એમ નિશ્ચિત છે.
जेण विनाणदि नव्वं पेच्छदि सो नेण सोखमणुध्वदि ।
इदि तं जाणदि भविओ अभवियसत्ता ण सहदि ।। १६६।। જાણે-જુએ છે સર્વ તેથી સૌખ્ય અનુભવ મુક્તને
આ ભાવ જણે ભવ્ય જીવ. અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩.
અર્થ:–જેથી (આભા મુક્ત થતાં) સર્વને જાણે છે અને ખે છે. તેથી તે સૌખ્યને અનુભવે છે. આમ ભવ્ય જીવ જાણે છે. અભવ્ય જીવ તે નથી.
दसणणाणचरित्ताणि मोक्रसमग्गो त्ति सेविदव्वाणि ।। साधूहि इदं भणिदं नहिं दृ वंधो व मोक्खो वा ॥ १६४ ॥ દગ, જ્ઞાન ને ચારિત્ર છે શિવમાર્ગ તેથી સેવવાં - સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મેક્ષના. ૧૬૪.
અર્થ દર્શન જ્ઞાનાસ્ત્રિ મોક્ષમાર્ગ છે તેથી તેઓ સેવવાયેગ્ય છે એમ સાધુઓએ કહ્યું છે; પરંતુ તેમનાથી એ