________________
૨૯૬ ]
પચ પરમાગમ
જે રાગથી પરદ્રવ્યમાં કરતા શુભાશુભ ભાવને, તે સ્વરિત્રથી ભ્રષ્ટ, પરચારિત્ર આચરનાર છે. ૧૫૬.
અથઃ—જે રાગથી (-રજિત અર્થાત મલિન ઉપયાગથી ) પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવ કરે છે, તે જીવ વચારિત્રભ્રષ્ટ એવા પચારિત્રના આચરનાર છે.
आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण । सो तेण परचरितो हवदि ति जिणा परूवेति ॥ १५७ ॥ રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી, તેના વડે તે ‘પરચરિત' નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭.
–
અર્થ: જે ભાવથી આત્માને પુણ્ય અથવા પાપ આસવે છે, તે ભાવ વડે તે (જીવ) પરચારિત્ર છે—એમ જિના પ્રરૂપે છે,
जो सव्वसंगमुको गण्णमणो अप्पणं सहावेण | जादि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ॥ १५८ ॥ સૌ-સગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત્ત છે. ૧૫૮.
અર્થ :—જે સત્સ་ગમુક્ત અને અનન્યમનવાળા વા શ્કા આત્માને (જ્ઞાનર્દેશનરૂપ) સ્વભાવ વડે નિયતપણે ( -સ્થિરતાપૂવ ક ) જાણે-દેખે છે, તે જીવ સ્વચારિત્ર આચરે છે.
R