________________
પચાસ્તિકાયસંગ્રહ–નવપદાર્થ-મેક્ષમાર્ગ વર્ણન [ ૨૯૭ चरियं चरदि सगं सो जो परदचप्पभावरहिदप्पा । दसणणाणवियप्पं अवियप्पं चरदि अप्पादो ॥१५९ ।। તે છે સ્વચરિતપ્રવૃત્ત, જે પરદ્રવ્યથી વિરહિતપણે નિજ જ્ઞાનદર્શનભેદને જીવથી અભિન્ન જ આચરે. ૧૫૯.
અર્થ –જે ૫રદ્રભાત્મક ભાવથી રહિત સ્વરૂપવાળો વર્તતો શકે, (નિજસ્વભાવભૂત) દશનજ્ઞાનરૂપ ભેદને આત્માથી અભેદપણે આચરે છે, તે સ્વચારિત્રને આચરે છે.
धम्मादीसद्दणं सम्मत्तं णाणमंगपुव्वगदं ।
चेहा तवम्हि चरिया ववहारो मोक्खमग्गो त्ति ।। १६० ॥ ધર્માદિની શ્રદ્ધા સદગ. પ્રર્વાગધ સુબોધ છે, તપમાંહી ચેષ્ટા ચરણ–એ વ્યવહારમુક્તિમાગ છે ૧૬૦.
અર્થ –ધમસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યકત્વ, અંગપૂર્વસબંધી જ્ઞાન તે જ્ઞાન અને તપમાં ચેષ્ટા (-પ્રવૃત્તિ) તે ચારિત્ર; –એ પ્રમાણે વ્યવહારમોક્ષમાર્ગ છે.
णिच्छयणएण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा।
ण कुणदि किंचि वि अण्णं ण मुयदि सो मोक्खमग्गो त्ति ॥ १६१ ।। જે જીવ દર્શનશાનચરણ વડે સમાહિત હેઈને, છેડે-ગ્રહે નહિ અન્ય કંઈ પણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧.
અર્થ –જે આત્મા એ ત્રણ વડે ખરેખર સમાહિત થયે થકે (અર્થાત સમ્યગ્દશનજ્ઞાનચારિત્ર વડે ખરેખર એકાગ્ર– અભેદ થય શકે) અન્ય કોઈ પણ કરતો નથી કે છોડતા નથી,