________________
પચાસ્તિકાયસન્ધદ્ધવ્યપંચાસ્તિકાયના શહ
અર્થ–પ્રદેશ દ્વારા પરમાણુ નિત્ય છે, અનવકાશ નથી, સાવકાશ નથી, સ્કધોને તોડનાર તેમ જ કરનાર છે તથા કાળ ને સંખ્યાન વિભાગનાર છે (અર્થાત કાળને ભાગ પાડે છે અને સંખ્યાનું માપ કરે છે).
एयरसवण्णगंधं दोफासं सहकारणमसई ।
संधंतरिदं दव्वं परमाणुं तं वियाणाहि ।। ८१ ॥ એક જ વરણ-રસગંધ ને બે સ્પર્શયુત પરમાણુ છે, તે શબ્દહેતુ, અશબ્દ છે, ને સ્કંધમાં પણ દ્રવ્ય છે. ૮૧. ' અર્થ--તે પરમાણુ એક રસવાળે, એક વર્ણવાળા, એક ગધવાળો તથા બે સ્પર્શવાળો છે, શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તે પણ (પરિપૂર્ણ સ્વતંત્ર) દ્રવ્ય છે એમ જાણે,
उवभौजमिदिएहि य इंदियकाया मणो य कम्माणि ।
जं हवदि मुत्तमण्णं तं सव्वं पोग्गलं जाणे ।। ८२ ।। ઇંદ્રિય વડે ઉપભોગ્ય, ઈદ્રિય, કાય, મન ને કર્મ જે, વળી અન્ય જે કંઈ મૂર્ત તે સઘળુંય પુદ્ગલ જાણજે. ૮ર.
અર્થ –ઈદ્રિયો વડે ઉપભોગ્ય વિષય, ઇંદ્રિયે, શરીરે મન, કર્મો અને બીજું જે કાંઈ ભૂત હોય તે સઘળું પુદગલ જાણે,
धम्मत्थिकायमरसं अवण्णगंधं असहमप्फास । लोगागाढं पुढं पिहुलमसंखादियपदेसं ॥ ८३ ॥