________________
1 પધ પરમાગમ તે વિભાગી, એક, શાશ્વત, મૂર્તિ પ્રભવ (ભૂતપણે ઊપજનારે) અને અશબ્દ છે,
भादेसमेत्तमुत्तो धादुचदुकस्स कारणं जो दु । सो यो परमाणू परिणामगुणो सयमसहो ॥ ७८ ॥ આદેશમાત્રથી મૂર્ત, ધાતુચતુષ્ક છે હેતુ જે, તે જાણુ પરમાણું–જે પરિણામી, આપ અશબ્દ છે. ૭૮.
અર્થ:–જે આદેશમાત્રથી મૂત છે (અર્થાત માત્ર ભેદવિવેક્ષાથી મૂત્વવાળે કહેવાય છે, અને જે (પૃથ્વી આદિ) ચાર ધાતુઓનું કારણ છે તે પરમાણુ જાણો–કે જે પરિણામ ગુણવાળે છે અને સ્વયં અશબ્દ છે.
सदो खंधप्पभवो खंधो परमाणुसंगसंपादो।
पुढेसु तेमु जायदि सद्दो उप्पादिगो णियदो ॥ ७९ ।। છે શબ્દ સ્કૉત્પન્ન ઔધ અણુસમૂહસંધાત છે, સ્કધાભિઘાતે શબ્દ ઊપજે, નિયમથી ઉત્પાદ્ય છે. ૭૯.
અથર–શબ્દ ધજન્ય છે. સ્કંધ પરમાણુદળને સંઘાત છે, અને તે સ્કીધે સ્પર્શતાં–અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે; એ રીતે તે (શબ્દ) નિયતપણે ઉત્પાદ છે
णिचो णाणक्गासो ण सावगासो पदेसदो भेत्ता ।
खंधाणं पि य कत्ता पविहत्ता कालसंखाणं ॥८॥ નહિ અનવકાશ,ન સાવકાશ પ્રદેશથી, અણુ શાશ્વત, ભેત્તા રચયિતા કંધને, પ્રવિભાગી સંખ્યા-કાળને. ૮૦.