________________
૨૮ ]
પચ પરમાગમ જે બહુ ગુણે અને પર્યાય છે, તે પુદ્ગલકવ્યનિષ્પન્ન છે.
જે અરસ, અરૂપ તથા અગંધ છે, અવ્યક્ત છે, અશબ્દ છે, અનિર્દિષ્ટ સંસ્થાન છે (અર્થાત જેનું કઈ સંસ્થાન કહ્યું નથી એ છે), ચેતનાગુણવાળે છે અને દ્વિ વડે અગ્રાહ્ય છે, તે જીવ જાણે.
जो खलु संसारत्थो जीवो तनो दु होदि परिणामो । परिणामादो कम्मं कम्मादो होदि गदिमु गदी ॥ १२८ ।। गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायते । तेहिं दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा ॥ १२९ ।। जायदि जीवरसेवं भावो संसारचक्कवालम्मि । इदि जिणवरेहिं भणिदो अणादिणिधणो सणिधणो वा ॥१३०॥ સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે, પરિણામથી કર્મો, કરમથી ગમન ગતિમાં થાય છે; ૧૨૮. ગતિપ્રાસને તન થાય, તનથી ઇંદ્રિય વળી થાય છે, એનાથી વિષય ગ્રહાય. રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯. એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાત થયા કરે સંસારચક વિષે જીવોને–એમ જિનદેવ કહે. ૧૩૦.
અર્થ–જે ખરેખર સંસારસ્થિત જીવ છે તેનાથી પરિણામ થાય છે (અર્થાત તેને સ્નિગ્ધ પરિણામ થાય છે), પરિણામથી , કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે.
ગતિપ્રાણને દહ થાય છે, દેહથી ઇદ્ધિ થાય છે, ઈદ્રિાથી વિષયગ્રહણ અને વિષયગ્રહણથી રાગ અથવા હેપ થાય છે,