________________
૪] ' પથ પરમાગમ રે! ઇંદ્રિયે નહિ જીવ, ષવિધ કાય પણ નહિ જીવ છે; છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧. : અથ(વ્યવહારથી કહેવામાં આવતા એકે કિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ “છમાં) ઈદ્ધિ જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાર્યો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે. એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે,
जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं विभेदि दुक्खादो। कुवदि हिदमहिदं वा मुंजदि जीवो फलं तेसिं ॥ १२२॥ જાણે અને દેખે બધું, સુખ અભિષે, દુખથી ડરે, હિત-અહિત છવ કરે અને હિત-અહિતનું ફળ ભેગવે. ૧રર.
અર્થ –જીવ બધું જાણે છે અને દેખે છે, સુખને ઇચ્છે છે, દુઃખથી ડરે છે, હિત-અહિતને (શુભ-અશુભ ભાવને) કરે છે અને તેમના ફળને ભોગવે છે. • एवमभिगम्म जीवं अण्णेहि वि पज्जएहि बहुगेहि ।
अभिगच्छदु अज्जीवं गाणंतरिदेहिं लिंगेहि ॥ १२३॥ બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવન, જાણે અજીવપદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિગો વડે. ૧૨૩.
અર્થ –એ રીતે બીજા પણ બહુ પર્યા વડે જીવને જાણીને જ્ઞાનથી અન્ય એવાં (જડ) લિગો વડે અજીવને જાણે
आगासकालपोग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा । । तेर्सि अचेदणतं भणिदं जीवस्स चेदणदा ॥ १२४॥ -