________________
પંચાસ્તિકાયરગ્રહ–નવપદાથેમોક્ષમાર્ગ વર્ણન | ર૮૭
એ પ્રમાણે ભાવ. સંસારચક્રમાં જીવને અનાદિ અનંત અથવા અના િસાંત થયા કરે છે–એમ જિનવરોએ કહ્યું છે.
मोहो रागो दोसो चित्तपसादो य जस्स भावम्मि । विजदि तस्स मुहो वा असुहो वा होदि परिणामो ।। १३१॥ છે રાગ, દેવ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને, તે જીવને શુભ વા અશુભ પરિણામને સદ્દભાવ છે. ૧૭૧.
અર્થ –જેના ભાવમાં મેહ, રાગ, હેપ અથવા ચિત્તપ્રસનતા છે, તેને શુભ અથવા અશુભ પરિણામ છે,
मुहपरिणामो पुण्णं असुहो पावं ति हवदि जीवस्स ।
दोण्डं पोग्गलमेतो भावो कम्मत्तणं पत्तो ॥१३२॥ શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવ પાપ છે; તેના નિમિત્તે પૌદૂગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩ર.
અર્થ-જીવના શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે; તે બંને દ્વારા પુદ્ગલમાત્ર ભાવ કર્મપણાને પામે છે (અથત જીવના પુણ્ય-પાપભાવના નિમિત્તે શાતાઅશાતાદનીયાદિ પુદગલમાત્ર પરિણામ વ્યવહારથી જીવનું કમ કહેવાય છે).
जम्हा कम्मरस फलं विसयं फासेहिं भुंजदे णियदं । जीवेण सुहं दुक्खं तम्हा कम्माणि मुत्ताणि ॥ १३३॥ છે કર્મનું ફળ વિષય, તેને નિયમથી અક્ષો વડે જીવ ભોગવે દુખે-સુખે, તેથી કરમ તે મૂર્ત છે. ૧૩૩,