________________
પંચાસ્તિકાયસ'ગ્રહ–નવપદાર્થમાગવર્ણન રહો સૌ દ્રવ્યમાં નહિ રાગ-દ્વેષ-વિમહ વ જેહને, શુભ-અશુભ કર્મ ન આઅવે સમદુખસુખ તે ભિક્ષુને. ૧૪૨.
અર્થ –જેને સર્વ દ્રવ્ય પ્રત્યે રાગ. હેપ કે મેહ નથી, તે સમસુખદુખ ભિક્ષને (સુખદુ:ખ પ્રત્યે સમભાવવાળા મુનિને) ગુભ અને અશુભ કર્મ આજવતું નથી.
जस्स जदा खल पुण्णं जोगे पावं च णत्थि विरदस्स । संवरणं तस्स तदा सुहामुहकदस्स कम्मरस ॥१४३॥ જ્યારે ન યોગે પુણ્ય તેમ જ પાપ વર્ડે વિરતને, ત્યારે શુભાશુભકૃત કરમને થાય સંવર તેહને. ૧૪૩.
અર્થ –જેને (જે મુનિને). વિરત વર્તતાં થકા, યોગમાં પુણ્ય અને પાપ જ્યારે ખરેખર હેતાં નથી. ત્યારે તેને શુભાશુભભાવકૃત કર્મને સંવર થાય છે,
संवरजोगेहिं जुदो तवेहि जो चिट्ठदे बहुविहेहिं । कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं ॥१४४॥ જે યોગ-સંવરયુક્ત જીવ બહુવિધ તપ સહ પરિણમે, તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪૪.
અથ–સંવર અને યોગથી (શુદ્ધોપયોગથી) યુક્ત એ જે જીવ બહુવિધ તપ સહિત પ્રવર્તે છે. તે નિયમથી ઘણાં કર્મોની નિજર કરે છે.