________________
પંચાસ્તિકાયસંગ્રહ–નવપદાર્થ એક્ષમાર્ગ વર્ણન [ ર૭૮ “ભાવ” તણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેને જ્ઞાન છે, વધુ રૂઢ માગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે. ૧૦૭.
અર્થ:–ભાનું (-નવ પદાર્થોનું) શ્રદ્ધાને તે સમ્યકત્વ છે; તેમને અવબોધ તે જ્ઞાન છે; (નિજ તત્વમાં) જેમને માર્ગ વિશેષ રૂઢ થયે છે તેમને વિષય પ્રત્યે વતતે સમભાવ તે ચારિત્ર છે,
जीवाजीवा भावा पुण्णं पावं च आसवं तेसिं । संवरणं णिज्जरणं बंधो मोक्खो य ते अट्ठा ॥१०८॥ બે ભા–જીવ અજીવ, તદૂગત પુણ્ય તેમ જ પાપ ને આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ-પદાર્થ છે.
અર્થ-જીવ અને અજીવ–બે ભાવ (અર્થાત મૂળ પદાર્થો) તથા તે બેનાં પુણ્ય, પાપ, આસવ, સવર, નિજરો, બંધ ને મોક્ષ—એ (નવ) પદાર્થો છે.
जीवा संसारत्था णिच्यादा चेदणप्पगा दुविहा । उवओगलक्खणा वि य देहादेहप्पवीचारा ॥१०९॥ જીવો દ્વિવિધ–સંસારી, સિદ્ધો, ચેતનાત્મક ઉભય છે; ઉપયોગલક્ષણ ઉભય; એક સદેહ, એક અદેહ છે. ૧૯.
અથ–છો બે પ્રકારના છે: સંમારી અને સિદ્ધ, તેઓ ચેતનાત્મક (ચેતનાવભાવવાળા) તેમ જ ઉપયોગલક્ષણવાળા છે. સંસારી જીવ દેહમાં વનારા અર્થાત્ દેહસહિત છે અને સિદ્ધ જેવો દેહમાં નહિ વર્તનારા અર્થાત હરહિત છે.