________________
૨૯ ]
પંચ પરમાગમ એક જ મહાત્મા તે દ્વિભેદ અને ત્રિલક્ષણ ઉક્ત છે. ચઉબ્રમણયુત, પંચાગ્રગુણપરધાન જીવ કહેલ છે. ૭૧. ઉપયોગી ષટ-અપક્રમસહિત છે, સપ્તભંગીસત્ત્વ છે, જીવ અષ્ટ-આશ્રય, નવ-અરથ. દશસ્થાનગત ભાખેલ છે.
અર્થ –તે મહાત્મા એક જ છે, બે ભેદવાળે છે અને વિલક્ષણ છે; વળી તેને ચતુર્વિધ ભ્રમણવાળે તથા પાંચ મુખ્ય ગુણેથી પ્રધાનતાવાળે કહ્યો છે. ઉપયોગી એવે તે જીવ *અપક્રમ સહિત, સાત ભગપૂર્વક સદભાવવાળા, આઠના આશ્રયરૂપ, નવ-અર્થરૂપ અને દશસ્થાનગત કહેવામાં આવ્યો છે.
पयडिहिदिअणुभागप्पदेसर्वधेहिं सबदो मुक्को ।
उहुं गच्छदि सेसा विदिसावज्जं गर्दि जंति ।।७३॥ પ્રકૃતિ સ્થિતિ-પરદેશ-અનુભવબંધથી પરિમુક્તને ગતિ હેય ઊંચે; શેષને વિદિશા તજી ગતિ હોય છે. ૭૩.
અર્થ–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબધ અને પ્રદેશબંધથી સર્વત: મુક્ત જીવ ઊર્ધ્વગમન કરે છે. બાકીના છ (ભવાંતરમાં જતાં) વિદિશાઓ છાડીને ગમન કરે છે.
'खंधा य संधदेसा संधपदेसा य होति परमाणू ।
इदि ते चदुन्चियप्पा पोग्गलकाया मुणेदव्वा ॥ ७४ ।। જડરૂપ પુદ્ગલકાય કેરા ચાર ભેદો જાણવા તે સ્કંધ, તેને દેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ કહ્યા. ૭૪. * અપક્રમ =(સંસારી જીવને અન્ય ભવમાં જતાં) અનુણું ગમન અર્થાત વિદિશાઓ છોડીને ગમન