________________
૨૭૬
પંચ પરમાગમ
વ્યવહારકાળ જીવ-પુદ્ગલેાના પરિણામથી મપાય છે); પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે.—આ, અનેનેા સ્વભાવ છે. ક્ષણભ'ગુર તેમ જ નિત્ય છે.
કાળ
+
1
कालो त्तिय ववदेसो सम्भावपरूवगो हवदि णिच्चो । उप्पण्णप्पद्धंसी अवरो રીમંત દ્વાર્ફ
૧૦૨ ||
છે ‘ કાળ' સંજ્ઞા સત્પ્રરૂપક તેથી કાળ સુનિત્ય છે; ઉત્પન્નધ્વંસી અન્ય જે તે દી રથાયી પણ ઠરે. ૧૦૧
અર્થ:— કાળ? એવેા વ્યપદેશ સદ્દભાવના પ્રરૂપક છે તેથી કાળ (નિશ્ચયકાળ) નિત્ય છે, ઉત્પન્નવ્સી એવા જે મી કાળ ( અર્થાત્ ઉત્પન્ન થતાં વેત જ નષ્ટ થનારા જે વ્યવહારકાળ) તે (ક્ષણિક હાવા છતાં પ્રવાહ-અપેક્ષાએ ) દીઘ સ્થિતિના પણ (કહેવાય ) છે.
एदे कालागासा धम्माधम्मा य पोग्गला जीवा । लब्भंति दव्वसणं कालस्स दु णत्थि कायत्तं ॥ १०२ ॥ આ જીવ, પુટ્ટુગલ, કાળ, ધ, અધમ તેમ જ નભ વિષે છે ‘દ્રવ્ય’સંજ્ઞા સને, કાયત્વ છે નહિ કાળને. ૧૦૨.
અથ—આ કાળ, આકાશ, ધમ, ધર્મ, પુદ્ગલા અને જીવા ( અધાં) ‘ દ્રવ્યસ’જ્ઞાને પામે છે; પરંતુ કાળને કાયપણુ નથી.
एवं पवयणसारं पंचत्थिय संग्रहं वियाणित्ता । जो मुयदि रागदोसे सो गाहदि दुक्खपरिमोक्खं ॥ १०३ ॥