________________
'
૨૭૨ ]
પંચ પરમાગમ
विज्जदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि । सगपरिणामेहिं दुगमणं ठाणं च कुव्वंति ॥ ८९ ॥
રે! જેમને ગતિ હોય છે, તેએ જ વળી સ્થિર થાય છે; તે સ` નિજ પરિણામથી જ કરે ગતિસ્થિતિભાવને. ૮૯.
અથ:-( ધર્મ અધમ ગતિ-સ્થિતિના મુખ્ય હેતુ નથી, કારણ કે) જેમને ગતિ હાય છે તેમને જ વળી સ્થિતિ થાય છે (અને જેમને સ્થિતિ હોય છે તેમને જ વળી ગતિ થાય છે), તેઓ (ગતિસ્થિતિમાન પદાર્થ) તે પેાતાના પાિમાંથી ગતિ અને સ્થિતિ કરે છે.
सव्वेसिं जीवाणं सेसाणं तद य पोग्गलाणं च । जं देदि विवरमखिलं तं लोगे हवदि आगासं ॥ ९० ॥ જે લેાકમાં જીવ-પુદૃગલાને, શેષ દ્રવ્ય સમસ્તને . અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦.
અર્થ:—લાકમાં જીવાને અને પુદ્ગલાને તેમ જ બધાં ખાકીનાં દ્રવ્યાને જે સપૂર્ણ અવકાશ આપે છે, તે આકાશ છે.
जीवा पोग्गलकाया धम्माधम्मा य लोगदो गण्णा । तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरितं ॥ ९१ ॥ જીવ-પુનૢગલાદિક શેષ દ્રવ્ય અનન્ય જાણે! લાકથી; નભ અંતઃશૂન્ય અનન્ય તેમ જ અન્ય છે એ લેાથી. ૯૧.
અર્થ :-જીયા, પુદ્ગલકાયેા, ધમ અને અધમ ને (તેમ જ કાળ) લેાથી અનન્ય છે; અત રહિત એવુ આકાશ તેનાથી (લેાકથી) અનન્ય તેમ જ અન્ય છે,