________________
પંચાસ્તિકાયસંગ્રહ–પદ્ધવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૨૫૭ (વિભક્તપણારૂપ) અનન્યપણું માનતા નથી.
ववदेसा संठाणा संखा विसया य होति ते वहुगा ।
ते तेसिमणण्णत्ते अण्णत्ते चावि विज्जंते ॥ ४६ ॥ વ્યપદેશ ને સંસ્થાન, સંખ્યા, વિષય બહુયે હોય છે; તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે. ૪૬.
અર્થ –વ્યપદે, સંસ્થાને, સંખ્યાઓ અને વિષય ઘણું હોય છે. તે (વ્યપદેશ વગેરે), દ્રવ્ય-ગુણેના અન્યપણામાં તેમ જ અનન્યપણામાં પણ હોઈ શકે છે,
णाणं धणं च कुबदि धणिणं जह णाणिणं च दुविधेहि ।
भण्णंति तह पुधत्तं एयत्तं चावि तच्चण्हू ॥ ४७ ॥ ધનથી “ધની ને જ્ઞાનથી “જ્ઞાની'–દ્વિધા વ્યપદેશ છે, તે રીત તત્ત્વ કહે એકત્વ તેમ પૃથકત્વને. ૪૭.
અર્થ જેવી રીતે ધન અને જ્ઞાન (પુરુષને) “ધની અને જ્ઞાની” કરે છે–એમ બે પ્રકારે કહેવામાં આવે છે, તેવી રીતે તવ પૃથત તેમ જ એકત્વને કહે છે,
णाणी गाणं च सदा अत्यंतरिदा दु अण्णमण्णस्स । दोण्हं अचेदणत्तं पसजदि सम्म जिणावमदं ॥४८॥ જે હોય અર્થાતરપણું અન્ય જ્ઞાની-જ્ઞાનને, બને અચેતનતા લહે–જિનદેવને નહિ માન્ય છે. ૪૮.
અર્થ – જ્ઞાની (આત્મા) સ્મને જ્ઞાન સદા પરસ્પર અર્થાતરભૂત (ભિન્નપદાર્થભૂત) હોય તો બન્નેને અચેતનપણાને