________________
૭૨ ]
પંચ પરમાગમ અર્થઅનિરછકને અપરિગ્રહ કહ્યો છે અને જ્ઞાની ધર્મને (પુને) ઇચ્છતો નથી, તેથી તે ધર્મને પરિગ્રહી નથી, (ધર્મને) જ્ઞાયક જ છે.
अपरिग्गहो अणिच्छो भणिदोणाणी यच्छदि अधम्म । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ॥ २११॥ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપને તે, પાપને જ્ઞાયક રહે. ૨૧૧,
અર્થ –અનિચ્છકને અપરિગ્રહ કહ્યો છે અને જ્ઞાની અધર્મને (પાપને) ઇચ્છતો નથી, તેથી તે અધર્મને પરિગ્રહી નથી, (અધમજ્ઞાયક જ છે.
अपरिग्गहो अणिच्छो भणिदोणाणी य णेच्छदे असणं । अपरिग्गो दु असणस्स जाणगो तेण सो होदि ।।२१२ ॥ અનિચ્છકકહ્યો અપરિગ્રહી, જ્ઞાની નઈ છે અશનને, તેથી ન પરિગ્રહી અશનને તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨.
અર્થ –અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની અશનને (ભેજનને) ઇચ્છા નથી, તેથી તે અશનને પરિગ્રહી નથી, (અશન) જ્ઞાયક જ છે,
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं । अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि ॥२१३।। અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈ પાનને, તેથી ન પરિગ્રહ પાનને તે, પાનને જ્ઞાયક રહે. ૨૧૩,