________________
૨૬૨]
પચ પરમાગમ जादं सयं समंतं णाणमणंतत्ववित्थर्ड विमलं । रहिदं तु ओग्गहादिहिं सुहं ति एगंतिय भणिदं ॥ ५९॥ સ્વયમેવ જાત, સમંત, અર્થ અનંતમાં વિસ્તૃત ને અવગ્રહ-ઈહાદિ રહિત, નિર્મળ જ્ઞાન સુખ એકાંત છે. ૫૯
અર્થ – સ્વયં (પોતાથી જ) ઊપજતું. સમંત (અર્થાત સર્વ પ્રદેશેથી જાણતું), અનંત પદાર્થોમાં વિસ્તૃત, વિમળ અને અવગ્રહાદિથી રહિત–એવું જ્ઞાન એકાંતિક સુખ છે એમ (સર્વજ્ઞદેવે કહ્યું છે.
जं केवलं ति णाणं तं सोखं परिणमं च सो चेव ।।
खेदो तस्स ण भणिदो जम्हा घादी खयं जादा ।।६०॥ જે જ્ઞાન કેવળ તે જ સુખ, પરિણામ પણ વળી તે જ છે, ભાખ્યો ને તેમાં ખેદ જેથી ઘાતિકર્મ વિનષ્ટ છે. ૬૦.
અર્થ – “કેવળ નામનું જ્ઞાન છે તે સુખ છે. પરિણામ પણ તે જ છે. તેને ખેદ કહ્યું નથી (અર્થાત કેવળજ્ઞાનમાં સર્વરદેવે ખેદ કહ્યો નથી, કારણ કે ઘાતિક ક્ષય પામ્યા છે.
णाणं अत्यंतगयं लोयालोएम वित्थडा दिट्टी । णहमणिर्टी सव्यं इ8 पुण जं तु तं लद्धं ॥६॥ અર્થાન્તગત છે જ્ઞાન, કાલોકવિસ્તૃત દષ્ટિ છે; છે નષ્ટ સર્વ અનિષ્ટ ને જે ઈષ્ટ તે સૌ પ્રાપ્ત છે. ૬૧. ' અર્થ-જ્ઞાન પદાર્થોના પારને પામેલું છે અને દર્શન લોકાલોકમાં વિસ્તૃત છે; સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે અને જે