________________
પ્રવચનસાર–યતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૧૯૧ આકાશ જે આગવ્યાખ્ય, “આભપ્રદેશ” સંજ્ઞા તેહને; તે એક શૈ પરમાણુને અવકાશદાનસમર્થ છે. ૧૪૦.
અર્થ:–એક પરમાણુ જેટલા આકાશમાં રહે તેટલા આકાશને આકાશપ્રદેશ” એવા નામથી કહેવામાં આવ્યું છે; અને તે સર્વ પરમાણુઓને અવકાશ દેવાને સમર્થ છે.
एको व दुगे बहुगा संखातीदा तदो अणंता य ।
दव्याणं च पदेसा संति हि समय त्ति कालस्स ॥१४१॥ વર્ત પ્રદેશ દ્રવ્યને, જે એક અથવા બે અને બહુ વા અસંખ્ય, અનંત છે; વળી હોય સમયો કાળને. ૧૪૧.
અથર–કને એક, બે, ઘણા અસંખ્ય અથવા અનંત પ્રદેરો છે. કાળને “સમ છે,
उप्पादो पद्धंसो विजदि जदि जस्स एगसमयम्हि । समयस्स सो वि समओ सभावसमवढिदो हवदि ॥ १४२ ॥ એક જ સમયમાં ધ્વંસ ને ઉત્પાદને સદૂભાવ છે જે કાળને, તે કાળ તેહ સ્વભાવ-સમવસ્થિત છે. ૧૪ર.
અર્થ:–જે કાળને એક સમયમાં ઉત્પાદ અને દિવસે વતે છે, તો તે કાળ સ્વભાવે અવસ્થિત અથત ધ્રુવ (હરે) છે.
एगम्हि संति समये संभवठिदिणाससण्णिदा अट्ठा ।
समयस्स सन्चकालं एस हि कालाणुसम्भावो ॥१४३॥ પ્રત્યેક સમયે જન્મ-ધ્રૌવ્ય-વિનાશ અર્થો કાળને વર્તે સરવદા; આ જ બસ કાળાને સદ્ભાવ છે. ૧૪૩.