________________
પ્રવચનસાર–યતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૧૯૩ ઇંદ્રિયપ્રાણ, તથા વળી બળપ્રાણ, આયુમાણ ને વળી પ્રાણુ શ્વાસોચ્છવાસ–એ સૌ, જીવ કેરા પ્રાણ છે. ૧૪૬.
અર્થ:– દ્રિયપ્રાણ, બળપ્રાણ. આયુપ્રાણ તથા શ્વાસોચ્છવાસપ્રાણ–એ (ચાર) ના પ્રાણ છે, पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हि जीविदो पुन्वं ।
सो जीवो पाणा पुण पोग्गलदम्बेहिं णिव्वत्ता ॥ १४७ ।। જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે, તે જીવ છે, પણ પ્રાણ તો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૪૭.
અર્થ–જે ચાર પ્રાણેથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો, તે છવ છે. આમ છતાં પ્રાણે તો પુદ્ગલથી નિષ્પન્ન છે.
जीवो पाणणिवद्धो बद्धो मोहादिएहिं कम्मे हि ।
उवभुंजं कम्मफलं वज्झदि अण्णेहि कम्मे हि ॥१४८॥ મહાદિકર્મનિબંધથી સંબંધ પામી પ્રાણુને, જીવ કર્મફળ-ઉપભોગ કરતાં, બંધ પામે કમને. ૧૪૮.
અથડ–હાદિક કર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણાથી સંયુક્ત થયે થકે કર્મફળને ભેગવતાં અન્ય કર્મો વડે બધાય છે.
पाणावाचं जीवो मोहपदेसेहिं कुणदि जीवाणं ।
जदि सो हवदि हि वंधो णाणावरणादिकम्मेहिं ॥१४९॥ જીવ મેહ-દ્વેષ વડે કરે બાધા આના પ્રાણને, તા બંધ જ્ઞાનાવરણ-આદિક કર્મને તે થાય છે. ૧૪૯,