________________
પ્રવચનસાર–ચરણાનુ સૂચક ચૂલિકા છે. નિરપેક્ષ અને પર લેકમાં અપ્રતિબદ્ધ હોવાથી કંયુક્તાહારવિહારી હોય છે.
जस्स अणेसणमप्पा तं पि तवो तप्पडिच्छगा समणा । अण्णं मिक्खमणेसणमध ते समणा अणाहारा ।। २२७ ।। આત્મા અનેષક તે ય તપ, તત્સિદ્ધિમાં ઉદ્યત રહી વણ-એષણ ભિક્ષા વળી, તેથી અનાહારી મુનિ. ૨૨૭.
અર્થ –જેનો આત્મા એપણારહિત છે (અર્થાત જે અનશનસ્વભાવી આત્માને જાણતા હોવાને લીધે સ્વભાવથી આહારની ઇચ્છા રહિત છે) તેને તે પણ તપ છે; (વળી, તેને પ્રાપ્ત કરવા માટે (અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણે તેમને અન્ય (સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણ વિના (-એષણાદેષ રહિત) હેય છે; તેથી તે પ્રમાણે અનાહારી છે,
केवलदेहो समणो देहे ण मम त्ति रहिदपरिकम्मो ।
आजुत्तो तं तवसा अणिगृहिय अप्पणो सतिं ॥ २२८ ॥ કેવલશરીર મુનિ ત્યાંય “મારું ન” જાણું વણ-પ્રતિક છે, નિજ શક્તિના ગોપન વિના તપ સાથ તન યોજેલ છે. રર૮.
અર્થ –કેવળદેહી શ્રમણ (જેને માત્ર દેહરૂપ પરિગ્રહ જ વર્તે છે એવા મુનિએ) દેહમાં પણ “મારે નથી” એમ સમજીને * યુક્તાહારવિહારી = (૧) યોગ્ય (–ઉચિત) આહાર-વિહારવાળો (૨) યુક્તના
અર્થાત ગીના આહાર-વિહારવાળા, યોગપૂર્વક (–આત્મસ્વભાવમાં જોડાણ સહિત) આહાર-વિહારવાળો