________________
ઉપર ધરા ધરમા . હતો, તે જીવ છે અને પ્રાણે ઇકિય, બળ, આયુ તથા ઉચ્છવાસ છે.
अगुरुलहुगा अणंता तेहिं अणंतेहिं परिणदा सव्वे । देसेहि असंखादा सिय लोगं सव्वमावण्णा ।। ३१ ॥ केचित्तु अणावण्णा मिच्छादसणकसायजोगजुदा । विजुदा य तेहिं बहुगा सिद्धा, संसारिणो जीवा ॥ ३२ ॥ જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વ જીવો પરિણમે સૌના પ્રદેશ અસંખ્ય કતિપય લોકવ્યાપી હોય છે ૩૧. અવ્યાપી છે કનિપય; વળી નિર્દોષ સિદ્ધ જીવો ઘણા મિથ્યાત્વચાગ-કષાયયુત સંસારી જીવ બહુ જાણવા. ૩ર.
અર્થ—અનંત એવા જે અગુરુલઘુ (ગુણે, અંશે) તે અનંત અગુરુલઘુગુણ)રૂપે સર્વ જીવો પરિણત છે; તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. કેટલાક કર્થચિત આખા લોકને પ્રાપ્ત હોય છે અને કેટલાક અપ્રાપ્ત હોય છે, ઘણુ (-અનંત) છો મિથ્યાદર્શનકષાયોગસહિત સંસારી છે અને ઘણું (અનંત છો) મિથ્યાદર્શનષ્કષાયોગરહિત સિદ્ધ છે.
जह पउमरायरयणं खित्तं खीरे पभासयदि खीरं । । तह देही देहत्थो सदेहमेत्तं पभासयदि ॥ ३३ ॥ જ્યમ દૂધમાં સ્થિત પારાગમણિ પ્રકાશે દૂધને, ત્યમ દેહમાં રિતિ દેહી દેહપ્રમાણુ વ્યાપકતા લહે. ૩૩.
અર્થ –જેમ પરાગરને દૂધમાં નાખવામાં આવ્યું થયું દૂધને પ્રકારે છે, તેમ દેહી (જીવ) દેહમાં રહ્યો કે સ્વદેહપ્રમાણુ પ્રકાશે છે.