________________
પંચાસ્તિકાયસંગ્રહ– દ્રવ્ય-પચાસ્તિકાથવણન રપ૩ सन्वत्थ अस्थि जीवो ण य एको एककाय एकहो ।
अज्यवसाणविसिट्ठो चिट्ठदि मलिणो रजमलेहिं ।। ३४॥ તન તન ધરે જીવ. નન મહીં એક્યરચ પણ નહિ એક છે. જીવ વિવિધ અધ્યવસાયયુત, રજમલમલિન થઈને ભમે.
અર્થ:છવ રર્વત્ર (કમવત સર્વ શરીરમાં) છે અને કેઈ એક શરીરમાં (ક્ષીરનીરવત) એકપણે રહ્યો હોવા છતાં તેની સાથે એક નથી; અધ્યવસાયવિશિષ્ટ વર્તત થકે રજમળ (કર્મમળ) વડે મલિન હેવાથી તે ભમે છે.
जेसि जीवसहावो णत्थि अभावो य सव्वहा तस्स । ते होंति भिण्णदेहा सिद्धा पचिगोयरमदीदा ॥ ३५॥ જીવત્વ નહિ ને સર્વથા તદભાવ પણ નહિ જેમને, તે સિદ્ધ છે જે દેહવિરહિત વચનવિષયાતીત છે. ૩૫.
અર્થ –જેમને જીવસ્વભાવ (પ્રાણધારણરૂપ જીવત્વ) નથી અને સર્વથા તેનો અભાવ પણ નથી, તે દેહરહિત વચનગોચરતીત સિદ્ધો (સિદ્ધભગવત) છે.
ण कुटोचि वि उप्पण्णो जम्हा कज्ज ण तेण सो सिद्धो ।
उप्पादेदि ण किचि वि कारणमवि तेण ण स होदि ।। ३६ ॥ ઊપજે નહી કે કારણે તે સિદ્ધ તેથી ન કાર્ય છે, ઉપજાવતા નથી કાંઈ પણ તેથી ન કારણ પણ ઠરે ૩૬.
અર્થ –તે સિદ્ધ કઈ (અન્ય) કારણથી ઊપજતા નથી તેથી કાર્ય નથી, અને કાંઈ પણ (અન્ય કાર્યને) ઉપજાવતા નથી તેથી તે કારણ પણ નથી.